Breaking News
ગુજરાત: આનંદીબેન પટેલ સરકારનું આજે પ્રથમ બજેટ * * * સૌરભ પટેલ પ્રથમવાર બજેટ રજુ કરશે * * * સાપુતારાના તળેટી વિસ્તારમાં વરસાદ * * * બળાત્કાર અને હત્યાની ધમકીના મામલે TMC સાંસદ તાપસ પાલની પત્નીએ માફી માંગી * * * ચેન્નાઈ : બિલ્ડીંગ દુર્ઘટનાનો મૃત્યુઆંક 27 થયો * * * ગુજરાતમાં વેરા સાથે પેટ્રોલનો ભાવ 2.25 રૂપિયા * * * અમરનાથ યાત્રાનો પાંચમો જથ્થો રવાના
Home >> National
શ્રીહરિકોટા ખાતેથી PSLV-C૨૩ દ્વારા પાંચ વિદેશી ઉપગ્રહોનું સફળ લૉન્ચિંગ
સ્પેસ ટેક્નોલોજી ક્ષેત્રે ભારતની યશકલગીમાં વધુ એક છોગું ઉમેરાયું
'વસુધૈવ કુટુંબકમ્'ની ભારતીય પરંપરા ધ્યાનમાં રાખી પડોશી દેશો માટે સાર્ક ઉપગ્રહ વિકસાવવા દેશના વિજ્ઞાાનીઓને વડાપ્રધાનનું આહ્વાન
(પીટીઆઇ) શ્રીહરિકોટા, તા.૩૦
અવકાશી ટેક્નોલોજીના ક્ષેત્રમાં વધુ એક સીમાચિહ્ન હાંસલ કરતા ભારતે આજે સ્વદેશી રોકેટ પરથી પાંચ વિદેશી ઉપગ્રહોને અવકાશમાં તરતા મૂક્યા હતા. સૌપ્રથમ વખત આ સ્પેસપોર્ટની સત્તાવાર મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અત્રે ઇસરોના મિશન કંટ્રોલ રૃમ ખાતેથી લૉન્ચિંગ નિહાળ્યું હતું. આ પ્રસંગે તેમણે 'વસુધૈવ કુટુંબકમ્'ની ભારતીય પરંપરાને ધ્યાનમાં રાખીને પડોશી દેશોને ભેટ આપવા માટે સાર્ક ઉપગ્રહ વિકસાવવા ભારતીય વિજ્ઞાાનીઓને આહ્વાન કર્યું હતું.
ઇસરોના પીએસએલવી-સી૨૩ પોલર સેટેલાઇટ લૉન્ચ વ્હીકલે સવારે ૯.૫૨ કલાકે અહીંના સતિશ ધવન સ્પેસ સેન્ટર ખાતેથી વિના વિઘ્ને ઉડાન ભર્યા બાદ ૧૭થી ૧૯ મિનિટના ગાળામાં એક પછી એક પાંચ ઉપગ્રહોને તેમની નિર્ધારિત ભ્રમણકક્ષામાં તરતા મૂક્યા હતા. પીએસએલવી-સી૨૩ દ્વારા અવકાશમાં તરતા મુકાયેલા આ પાંચ ઉપગ્રહોમાં ૭૧૪ કિલોના ફ્રેન્ચ અર્થ ઓબ્ઝર્વેશન સેેટેલાઇટ સ્પોટ-૭, જર્મનીના ૧૪ કિલોના એઆઇએસએટી, કેનેડાના ૧૫-૧૫ કિલોના એનએલએસ૭.૧ અને એનએલએસ૭.૨ અને સિંગાપોરના ૭ કિલોના ઉપગ્રહ વેલોક્સ-૧નો સમાવેશ થતો હતો.
મોદીએ સેટેલાઇટ ડિપ્લોમસીની હિમાયત કરતા ભારતીય વિજ્ઞાાનીઓને પડોશી દેશોના કામમાં આવી શકે તેવો સાર્ક ઉપગ્રહ વિકસાવવા હાકલ કરી હતી. તેમનું કહેવું હતું કે આવો ઉપગ્રહ સાર્ક દેશોને ગરીબી અને નિરક્ષરતા સામે લડવામાં, વિજ્ઞાાનક્ષેત્રે પ્રગતિ સાધવામાં મદદરૃપ થશે.
ચેન્નાઇથી ૧૦૦ કિ.મી.ના અંતરે આવેલા શ્રીહરિકોટા સ્પેસપોર્ટ ખાતેથી પાંચ વિદેશી ઉપગ્રહોનું લૉન્ચિંગ નિહાળવા મોદી ઉપરાંત આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન એન. ચંદ્રાબાબુ નાયડુ, આંધ્રપ્રદેશના રાજ્યપાલ ઇએસએલ નરસિંહન અને કેન્દ્રીય પ્રધાન એમ. વેંકૈયા નાયડુ પણ હાજર રહ્યા હતા.
ઇસરો દ્વારા આજે પ્રક્ષેપિત કરાયેલું
સ્પોટ-૭ ઉપગ્રહ ફ્રાન્સથી દસ ગણા મોટા વિસ્તારને આવરી લેશે
સ્પોટ-૭ અગાઉથી જ અવકાશમાં પ્રક્ષેપિત સ્પોટ-૬ સાથે જોડાશે
(પીટીઆઇ) ચેન્નાઇ, તા. ૩૦
ઇસરો દ્વારા આજે અર્થ ઓબઝર્વેશન સેટેલાઇટ સ્પોટ-૭નું પ્રક્ષેપણ કરવામાં આવ્યું છે. સ્પોટ-૭ ફ્રાન્સથી દસ ગણા મોટા વિસ્તારને આવરી લેશે તેમ આ સેટેલાઇટને વિકસિત કરનારા એરબસ ડિફેનિસ એન્ડ સ્પેસે જણાવ્યું હતું.
એરબસ ગુ્રપના એક ડિવિઝન, એરબસ ડિફેન્સ અને સ્પેસે એક નિવેદનમાં જણાવ્યું છે કે ફ્રેન્ચ ઓબઝર્વેશન સેટેલાઇટ અવકાશમાં સ્પોટ-૬ સાથે જોડાશે. નિવેદનમાં જણાવ્યા અનુસાર કંપની ચાર ઓપ્ટિકલ સેટેલાઇટના નક્ષત્રનું સંચાલન કરશે. જેના કારણે નવી એપ્લિકશનો માટે નવી તકો ઉભી થશે. કંપનીએ વધુમાં જણાવ્યું છે કે સ્પોટ સેટેલાઇટ દ્વારા પૃથ્વી પરનો દરેક બિંદુ હાઇ રિસોલ્યુશનમાં જોઇ શકાશે. અવકાશમાં બંને સેટેલાઇટની હાજરીને કારણે પ્રતિ દિવસે ૬૦ લાખ ચો કિમીની સંપાદન ક્ષમતા વધશે. એટલે કે ફ્રાન્સથી દસ ગણા મોટા વિસ્તારને આવરી લેશે.
PSLV-C2 દ્વારા પાંચ પરદેશી ઉપગ્રહોના લોન્ચિંગ સાથે
ISROએ અત્યાર સુધીમાં ૧૯ દેશોના ૪૦ ઉપગ્રહો લોન્ચ કરી આપ્યા છે
સેટેલાઈટ લોન્ચિંગ બિઝનેસની ભારતની વાર્ષિક આવક રૃા. ૧૩૦૦ કરોડે પહોંચી ઃ લોન્ચિંગ ઉપરાંત સેટેલાઈટ ડેટાનો પણ વેપાર થાય
અમદાવાદ, તા.૩૦
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો)એ આજે પાંચ પરદેશી ઉપગ્રહોને સફળતાપૂર્વક ભ્રમણકક્ષામાં મુકી આપ્યા હતાં. આ સાથે ભારતે પોલાર સેટેલાઈટ લોન્ચ વ્હિકલ (પીએસએલવી) દ્વારા કુલ ૪૦ પરદેશી ઉપગ્રહોને ભ્રમણકક્ષામાં મુક્યા હતાં. ૧૯૯૯થી ભારતે પરદેશી ઉપગ્રહો લોન્ચ કરી આપવાની સુવિધા શરૃ કરી હતી. ત્યારથી અત્યાર સુધીમાં ૧૯ દેશો ભારતની ઉપગ્રહ લોન્ચિંગ સેવાનો લાભ લઈ ચુક્યા છે.
૧૯૯૯ની ૨૬મી મેના દિવસે જર્મનીનો ડીએલઆર-ટુબસેટ નામનો ઉપગ્રહ લોન્ચ કર્યો હતો. ૪૫ કિલોગ્રામનો એ ઉપગ્રહ ભારતે લોન્ચ કરેલો પહેલો પરદેશી ઉપગ્રહ હતો. પીએસએલવી સી-૨૩ પહેલા ભારતે ૩૫ પરદેશી ઉપગ્રહો લોન્ચ કર્યા હતા અને હવે સ્કોર ૪૦ના આંકે પહોંચ્યો છે.
ઉપગ્રહ લોન્ચિંગમાં ભારતનો સફળતાનો આંક પણ ઘણો ઊંચો છે. આજના પાંચ સાથે ભારતે દેશી અને પરદેશી મળીને કુલ ૧૧૪ મિશન સફળતાપૂર્ક પાર પાડી ચુક્યુ છે. એટલે કે ભારતે લોન્ચિંગમાં મહારત હાંસલ કરી લીધી છે. પરદેશી લોન્ચિંગ વખતે એક પણ વખત એવુ નથી બન્યું કે લોન્ચિંગ નિષ્ફળ રહ્યું હોય. માટે ભારતની પસંદગી બહુ સહજ છે. વળી ઈરાન, કેનેડા, સિંગાપોર વગેરે દેશો એવા છે, જેઓ ઉપગ્રહ બનાવી શકે છે, પણ લોન્ચિંગ કરવાની સુવિધા તેઓ વિકસાવી શક્યા નથી. સામે પક્ષે ભારત પાસે લોન્ચિંગની વ્યાપક સગવડ છે અને એ બહુ સસ્તી છે. માટે અનેક દેશો ભારતની પસંદગી કરે છે. એટલે બ્રિટન એક સમયે ભારત પર રાજ કરતું હતું પણ આજે તે ભારત પાસે ઉપગ્રહ લોન્ચિંગ માટે આવે છે.
ભારતના ઉપગ્રહો દ્વારા લેવાતી તસવીરો અને અન્ય માહિતીના પણ અનેક દેશો ગ્રાહકો છે. એ માહિતી વેચીને પણ ભારત રૃપિયા કમાઈ શકે છે. ભારતે ઉપગ્રહ સબંધિત વેપાર કરવા માટે ઈસરોની નિગરાનીમાં જ અતંરિક્ષ કોર્પોરેશન નામની કંપની સ્થાપી છે. ૨૦૧૨-૧૩ દરમિયાન અંતરિક્ષ કોર્પોરેશને રૃપિયા ૧૩૦૦ કરોડની આવક નોંધાવી હતી. ચાલુ વર્ષના અંત સુધીમાં આ આવક ૧૫૦૦ કરોડ રૃપિયાને વટાવે એવી શક્યતા છે. એટલે એવુ કહી શકાય કે ભારત અવકાશ મિશનો પાછળ કરોડો રૃપિયા ખર્ચે છે, તો કરોડો રૃપિયાની કમાણી પણ કરે છે.
મોદીનું પ્રથમવાર અંગ્રેજીમાં પ્રભાવશાળી વકતવ્ય
'ગ્રેવિટી'થી ઓછા બજેટમાં મંગળ મિશન માટે દેશના વિજ્ઞાાનીઓને સલામ ઃ મોદી
વડાપ્રધાને ફરી કહ્યું, 'યહ દિલ માંગે મોર'
(પીટીઆઇ) શ્રીહરિકોટા, તા.૩૦
ભારતીય અવકાશ વિજ્ઞાાનીઓને અભિનંદન આપતા ભાષણમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગત વર્ષે રિલીઝ થયેલી બ્રિટિશ-અમેરિકન થ્રી-ડી સાયન્સ ફિક્શન થ્રીલર ફિલ્મ 'ગ્રેવિટી'નો પણ ઉલ્લેખ કરતા જણાવ્યું કે, 'મેં સાંભળ્યું છે કે 'ગ્રેવિટી'નું બજેટ આપણા મંગળ મિશનથી પણ વધારે હતું. આ એક ખૂબ મોટી સિદ્ધિ છે.' નોંધનીય છે કે સેન્ડ્રા બુલોક અને જ્યોર્જ ક્લૂની સ્ટારર 'ગ્રેવિટી' ફિલ્મ ૧૦ કરોડ ડૉલરમાં બની હતી જ્યારે ભારતે ગત વર્ષે હાથ ધરેલા મંગળ મિશન
結果 (
日本語) 1:
[コピー]コピーしました!

翻訳されて、しばらくお待ちください..